જો તમે કાનના દર્દથી પીડાતા હો અથવા તમને કાન સંબંધી કોઇ અન્ય રોગ હોય અને ઘણા ઉપચારો કર્યા છતાં પણ કોઇ જ લાભ ના થઇ રહ્યો હોય તો આ એક નાનો પ્રયોગ પણ ચોક્કસ કરીને જુઓ.
એક કાળા રંગનો દોરો હાથમાં લો અને ऊँ द्वारवासनिभयां नम: મંત્રનો ઉચ્ચારણ કરતાં દોરામાં એક ગાંઠ લગાડો. આ પ્રકારે મંત્ર વાંચતા – વાંચતા એક- એક કરીને એમ અગિયાર ગાંઠ લગાડો અને તે દોરો પોતાના ગળામાં પહેરો. આ રીતે થોડા સમયમાં તમને કાનથી સંબંધિત દરેક રોગ દુર થઇ જશે. આ પ્રયોગ સવારનાં સમયે કરશો તો શ્રેષ્ઠ રહેશે.
No comments:
Post a Comment