ધર્મ શાસ્ત્રો અનુસાર મંત્રોમાં એટલી શક્તિ હોય છે કે તે દરેક પ્રકારની બાધાઓનો નાશ કરે છે, જો મંત્રને પુરા વિધિ-વિધાનથી કરવામાં આવે તો કોઇ દોષ કે બાધા એવી નથી કે તેનું નિવારણ ના થઇ શકે. અહીં નીચે એક એવો મંત્ર આપ્યો છે કે જેનો જાપ કરવાથી પિતૃદોષમાં અપ્રત્યક્ષપણે ઓછો થાય છે અને પિતૃ પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે. પિતૃપક્ષમાં આ મંત્રનો જાપ શ્રેષ્ઠ રહે છે તે સિવાય પ્રત્યેક માસની અમાસની તિથિ પર પણ આ મંત્રનો જાપ કરી શકો છો.
મંત્રऊँ सर्व पितृ प्रं प्रसन्नों भव ऊँ
જપવિધિ
- પિતૃપક્ષમાં દરરોજ અથવા દર માસની અમાસની તિથિએ સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે નિત્ય કર્મથી નિવૃત્ત થઇને ભગવાન સૂર્ય નારાયણની તરફ મો કરીને તેનું પૂજન કરો અને અઘ્ર્ય આપો.
- તેના પછી કુશનાં આસન પર બેસીને રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો.
- ઓછામાં ઓછી 5 માળાનો જાપ અવશ્ય કરો.
- એક જ આસન, એક જ માળા અને નિશ્ચિત સમયે કરેલા મંત્રજાપથી ત્વરિત લાભ થાય છે.

No comments:
Post a Comment