માણસનું મન ખૂબ જ ચંચળ હોય છે. તેની ગતિ ખૂબ જ અદભૂત હોય છે એટલા માટે કહેવાય છે કે મન ઉપર કાબૂ પ્રાપ્ત કરવો મુશ્કેલ જ નહીં અશક્ય છે. પરંતુ મંત્ર શક્તિ દ્વારા મન ઉપર આસાનીથી કાબૂ મેળવી શકાય છે. આ મંત્ર આ પ્રકારે છે.
મંત્રઃ-
ऊँ श्रीं गुं स्फुरदमृत रूचये गुं श्री ऊँ नम:
જાપ વિધિઃ-
-આ ઉપાય કોઈપણ ગુરુવારના દિવસથી શરૂ કરી શકો છો.
-સવારે વહેલા ઊઠી પીળા કપડાં ધારણ કરો તથા દીવો પ્રગટાવી પૂર્વ દિશા તરફ મો કરી કુશના આસન ઉપર બેસી જાઓ.
-મંત્ર જાપ માટે સફેદ હકીકની માળાનો ઉપયોગ કરો.
-21 દિવસ સુધી આ પ્રયોગ કરો.
-22મા દિવસે આ માળાને ધારણ કરી લો.
-થોડા જ દિવસોમાં તમારું મન કંટ્રોલમાં આવી

No comments:
Post a Comment